Breaking News/ ગાંધીનગર પોલીસે નિવૃત IAS અધિકારીની કરી ધરપકડ, ભ્રષ્ટાચારના કેસમાં નિવૃત IAS એસ. કે. લાંગાની ધરપકડ, પોલીસે નિવૃત IAS અધિકારી એસ. કે. લાંગાની ધરપકડ કરી, લાંગાના કાર્યકાળમાં નોંધાઇ હતી ફરિયાદ, ગાંધીનગર કલેક્ટર તરીકે બજાવતા હતા ફરજ, પાંજરાપોળની જમીન બાબતે નોંધાઇ હતી ફરિયાદ  

Breaking News