Gujarat/ ગાંધીનગર પોલીસે મૌલાનાની કરી ધરપકડ, બુલંદશહેરના મૌલાના હથિયાર સાથે ઝડપાયો, મૌલાનાએ દરગાહ બનાવવાના નામે પૈસા ઉઘરાવ્યા, 3 લાખ ઉઘરાવી મૌલાનાએ ખરિદ્યા હથિયાર, આંગડિયા પેઢીને લૂંટવા માટેની હતી યોજના, શાહીબાગની પેઢીને લૂંટનો હતો ઇરાદો, કિશન ભરવાડ કેસની તપાસ કરતા મળી સફળતા
