Gujarat/ ગાંધીનગર પ્રદેશ ભાજપે જાહેર કરી કારોબારી, કારોબારી સભ્યો તરીકે 79 સભ્યોની નિમણુંક, આમંત્રિત સભ્યો તરીકે 151 સભ્યોને નિમણુંક, વિશેષ આમંત્રિત સભ્યો તરીકે 53 સભ્યોની નિમણુંક, કારોબારીમાં અનેક સિનિયર નેતાઓને અપાયું સ્થાન, ટિકિટ અને હોદ્દામાંથી બાકાત સિનિયર નેતાઓને સાચવી લેવાયા

Breaking News