Breaking News/ ગાંધીનગર: બોગસ લાયસન્સ કૌભાંડ બાદ RTOની કાર્યવાહી, છેલ્લા 8 માસમાં 711 લાયસન્સ સસ્પેન્ડ કરાયા, 2022ના વર્ષમાં 102 જેટલા લાયસન્સને રદ કરાયા હતા, 700થી વધુ લાયસન્સના ડેટા ક્રાઈમ બ્રાન્ચને સોપાયા, એકસામટા 2 હજારથી વધુ બોગસ લાયસન્સ બનાવાયા હતા, RTOના બે અધિકારીઓ દ્વારા આચરાયું હતું સમગ્ર કૌભાંડ August 26, 2023khusbu pandya Breaking News