Gandhinagar/ ગાંધીનગર મનપાની ચૂંટણીનો મામલો, ભાજપે ઉમેદવારોના નામની કરી જાહેરાત, 10 વોર્ડ માટે 40 બેઠકો પર નામ કર્યા જાહેર, ચૂંટણીમાં ભાજપે નો રિપિટ થિયરી અપનાવી, મેયર સહિત એકપણ કોર્પોરેટરને ટિકિટ નહીં, વોર્ડ નં. 6 ના ઉમેદવાર આજે કરી શકે જાહેર

Breaking News