Gujarat/ ગાંધીનગર મનપાની ચૂંટણી મુદ્દે કોંગ્રેસની કવાયત, જયરાજસિંહ પરમારની ચાવડાએ કરી વરણી, ગાંધીનગર કોર્પો.ની ચૂંટણી માટે નિરીક્ષકની જવાબદારી, એપ્રીલ માસમાં ચૂંટણી આયોગ જાહેરનામું કરી શકે પ્રસિદ્ધ, નવા સીમાંકન બાદ 11 વોર્ડની 44 બેઠકની યોજાશે ચૂંટણી

Breaking News