Gujarat/ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો, વિકાસ દિવસની ઉજવણીનો કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલી હાજરી આપી, પંચાયત વિભાગનાં પોર્ટલનું કર્યુ ઇ-લોકાર્પણ, વિવિધ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યુ, શહેરી વિકાસ વિભાગનાં વિવિધ 378 કરોડનાં કામોનું લોકાર્પણ, માર્ગ-મકાન વિભાગનાં 1425 કરોડનાં કામોનું ઈ-લોકાર્પણ, ઉર્જા-પેટ્રોકેમિકલ વિભાગનાં 285 કરોડાનાં કામોરનું ઈ-લોકાર્પણ, માર્ગ-મકાન વિભાગનાં 52 કરોડનાં 6 બસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ, શ્રમ-રોજગાર વિભાગનાં 245 કરોડનાં કામોનું ઈ-લોકાર્પણ-ખાતમુર્હૂત
