માવઠું/ ગાંધીનગર: માવઠાના કારણે ખેડૂતોને નુકસાની જીરુના પાકને નુકશાન થવાની ભીતિ માવઠા વાળા વિસ્તારોમાંથી મંગાવ્યો રીપોર્ટ કૃષિ વિભાગે મંગાવ્યો રિપોર્ટ વાતાવરણ યોગ્ય થતા રીપોર્ટ મોકલવાનો રહેશે 2 લાખ 57 હજાર હેકટર વિસ્તાર જીરુનુ છે વાવેતર અન્ય પાકોમાં નુકસાનીનો રીપોર્ટ આપવો પડશે

Breaking News