Gujarat/ ગાંધીનગર રિજીઓનલ વેક્સિન સ્ટોરથી વિતરણ, ગાંધીનગરમાં 2 લાખ 76 હજાર ડોઝ આવ્યા, અમદાવાદને 1 લાખ 20 હજાર ડોઝ ભાવનગરને 60 હજાર ડોઝ મોકલી આપ્યા, ગાંધીનગર ઝોનના 6 જિલ્લાને મોકલ્યા ડોઝ, તેમજ ગાંધીનગર કોર્પોરેશનને ડોઝ વિતરિત કરાયા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગરનો સમાવેશ

Breaking News