Ahmedabad/
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડનો મામલો, અમદાવાદના માધુપુરામાં કરી હતી રેડ,સ્ટેટ મોનિટરિંગ સેલે 18 જુગારીઓને ઝડપ્યા હતા,લિસ્ટેડ જુગારી દાઉદના ત્યાં કરી હતી રેડ,માધુપુરાના PI બારડ, PSI પરમારને કર્યા સસ્પેન્ડ,અમદાવાદ પો.કમિ.સંજય શ્રીવાસ્તવે કર્યા સસ્પેન્ડ