Gujarat/ ગાંધીનગર હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીકનો મામલો, ઉ.ગુજરાતના 2 શિક્ષકોની સંડોવણી આવી સામે, ઉત્તર ગુજરાતના બંને શિક્ષકોની થશે તપાસ, 12 ડિસેમ્બરે હેડ ક્લાર્કની લેવાઈ હતી પરીક્ષા, પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુપ્ત રાહે તપાસ

Breaking News