Gujarat/ ગાંધી નિર્વાણ દિન નિમિતે પ્રાર્થના સભા યોજાય, પોરબંદર કીર્તિમંદિર ખાતે યોજાયા પ્રાર્થના સભા, કીર્તિમંદિર ખાતે યોજાયા પ્રાર્થના સભા, જિ.કલેકટરની ઉપસ્થિતીમાં પ્રાર્થના સભા, ગાંધીજીના પ્રિય ભજનનું ગાન કરાયું, જિ.કલેકટરએ તૈલી ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી
