કમોસમી વરસાદ/ ગારીયાધાર પંથકમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી વીજળીના કડાકા સાથે વરસાદ પચ્ચેગામ, પરવડી વીરડી,માનગઢમાં વરસાદ કમોસમી વરસાદથી ખેડુતમાં ચિંતાનો માહોલ તલ બાજરો જુવાર ઉનાળું પાકને નુકસાની ભીતી

Breaking News