Gujarat/ ગીરસોમનાથમાં ખેતરોના પાણી રોડ પર , ભારે વરસાદથી સૂત્રાપાડામાં ભરાયા હતા પાણી , સોમનાથ હાઈવે પર પાણીનો પ્રવાહ વધ્યો , હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલક અટવાયા , પાણીના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા September 30, 2021parth amin Breaking News