Gujarat/ ગીરસોમનાથમાં 5 ફિશીંગ બોટ પર કાર્યવાહી, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસે કરી કાર્યવાહી , ગેરકાયદે માછીમારી કરવા ગઈ હતી બોટ , કોસ્ટગાર્ડે 3 અને મરિન પોલીસે 2 બોટ કબ્જે કરી , 1 સપ્ટેમ્બર સુધી દરિયામાં માછીમારી પર છે રોક , સરકારના આદેશને પગલે માછીમારોમાં છે રોષ , ફિશીંગ બોટ કબ્જે કરી લેવાતા માછીમારોમાં રોષ

Breaking News