Breaking News/ ગીરસોમનાથ:વેરાવળ અને તાલાલામાં ભારે વરસાદ, હિરણ-2 ડેમના 7 દરવાજા મહત્તમ ક્ષમતાએ ખોલાયા, મધરાત્રે વેરાવળમાં 7.5 વરસાદ ખાબક્યો, તાલાલામાં 7 ઈંચ જેવો ભારે વરસાદ વરસ્યો, ડેમ હેઠળના 14 જેટલા ગામોને એલર્ટ કરાયા, ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાયો

Breaking News