Breaking News/ ગીર સોમનાથઃ વેરાવળમાં પ્રખ્યાત ડોક્ટરના આપઘાતનો મામલો ડૉકટરના આપઘાત મામલે રા.સભા સાંસદનું નિવેદન ટ્વીટર કરી સાંસદ પરિમલ નથવાણીએ આપી પ્રતિક્રિયા સમગ્ર મામલે ગહન તપાસ થાય તેવી માંગ કરી પરિમલ નથવાણીએ ગૃહમંત્રીને ખાસ તપાસ માટે કરી વિનંતી સુસાઇડ નોટ મામલે ગહન તપાસ કરવા કરી વિનંતી અત્યંત દુઃખદ હોવાની લાગણી વ્યક્ત કરતું ટ્વીટ કર્યુ

Breaking News