Gir Somnath district/ ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં મોટો ભૂકંપ તાલાલા ધારાસભ્ય ભગવાન બારડે બેઠક યોજી મોટી સંખ્યામાં સમર્થકો સાથે બારડની બેઠક તાલાલા,સુત્રાપાડા તાલુકાના 2000 સમર્થકો બેઠકમાં હાજર કોંગ્રેસમાંથી વિદાય અને ભાજપમાં પ્રવેશ મુદ્દે યોજી બેઠક બારડ ટૂંક સમયમાં ભાજપમાં પ્રવેશ કરે તેવી પ્રબળ શકયતા ભગવાન બારડે તેમના બાદલપરા ફાર્મ હાઉસ ખાતે યોજી બેઠક

Breaking News