Gujarat/ ગીર સોમનાથ જિલ્લામાં મેઘતાંડવ, સવારે 6 થી 10 સુધી તલાલામાં 6 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ઉનામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, ગીરગઢડામાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ, સુત્રાપાડામાં સરેરાશ 2 ઇંચ વરસાદ, વેરાવળમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ , સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડયો, સારા વરસાદને પગલે ધરતીપુત્રોમાં ખુશી September 1, 2021parth amin Breaking News