Somnath/ ગીર સોમનાથ : ફાર્મહાઉસમાં LCBનો દરોડો, તાલાલામાં આવેલા ગીર સોમનાથ ફાર્મ હાઉસ પર દરોડો, 3 ઈસમો દારૂની મેહફીલ માણતા ઝડપાયા, પોલીસે ફાર્મ હાઉસ સંચાલક સહિત ચારની ધરપકડ, સંયુક્ત બાતમીના આધારે દરોડો પડાયો, તમામ વિરુદ્ધ તાલાલા પો.સ્ટે.માં ગુનો નોંધાયો, September 4, 2023Mansi Panara Breaking News