Gujarat/ ગીર સોમનાથ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા, જિ.પં.ની 28માંથી 23 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર, 6 તા.પંની 128 માંથી 98 બેઠકના ઉમેદવારોના નામ જાહેર

Breaking News