Breaking News/ ગુજરાતના કાંઠે ફરી વાવાઝોડાનો ખતરો, 9-10 જૂન દ.ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે, સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તૈયારી કરી દેવાઈ, સુરત જિલ્લા કલેક્ટર તૈયારીઓની કરી સમીક્ષા, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ, દરિયામાં રહેલા માછીમારોને પરત ફરવા આપી સુચના
