આજથી ગુજરાતના ખેડૂતો હવે દેશના ૪૦૦ બજારોમાં પોતાનો માલ ઓન લાઈન વેચી શકશે. જેમાં ગુજરાતના ૩૭ એપીએમસી ખેત ઉત્પન્ન બજારોને જોડી દેવામાં આવ્યા છે. તેની સાથે કુલ ૪૦ બજારો હવે ઓનલાઈન વેચાણ કરી શકશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ તેનો પ્રારંભ કરાવ્યો હતો.
Not Set/ ગુજરાતના ખેડૂતો હવે દેશના ૪૦૦ બજારોમાં પોતાનો માલ ઓન લાઈન વેચી શકશે