Gujarat/ ગુજરાતના ચાર શહેરોમાં પેટ્રોલ 100 ને પાર, તો ડિઝલના ભાવ 100ની નજીક, અન્ય 13 શહેરોમાં પેટ્રોલ 99 થી ઉપર, ભાવનગર પ્રતિ લિટર પેટ્રોલ રૂ.100.16, ઉનામાં પ્રતિ લિટર પેટ્રોલ રૂ.100.27, વેરાવળમાં પ્રતિ લિટર પેટ્રોલ 100.16, કોડિનારમાં પ્રતિ લિટર પેટ્રોલ 100.24, પેટ્રોલ 100ને પાર થતાં પ્રજાની આર્થિક કમર તૂટી

Breaking News