આજે ગુજરાત તેમજ દેશવિદેશમાં વસતા જલારામ બાપાના ભક્તો દ્વારા જલારામ બાપાની 217મીં જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. તે સમયે ગીર સોમનાથ ખાતે ડે. મુખ્ય મંત્રી નિતીન પટેલે સોમનાથ મહાદેવની આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. તેમની સાથે પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Not Set/ ગુજરાતના ડે. મુખ્ય મંત્રી નિતીન પટેલ સોમનાથ મહાદેવની આરતીનો લાભ લીધો