Mount Abu/ ગુજરાતના પ્રવાસીઓને નડ્યો અકસ્માત, ગુજરાતના પ્રવાસીઓની બસ પલટી, સ્ટ્રેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, માઉન્ટ આબુમાં વીર બાવસી મંદિર પાસે બસ પલટી, બસમાં સવાર 15 થી વધુ મુસાફરો થયા ઇજાગ્રસ્ત, અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત, અકસ્માતમાં 5 લોકોની હાલત ગંભીર, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા
