Gujarat/ ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય,ધો.10 માં ગણિતના બે પ્રકારના પ્રશ્નપત્રનો અપાશે વિકલ્પ,નવી શિક્ષણ પદ્ધતિ 2021-22 પ્રમાણે અપાશે ઓપ્શન,સ્ટાન્ડર્ડ, ગણિત બેઝિક બે અલગ પ્રશ્નપત્ર રહેશે,બોર્ડનું ફોર્મ ભરતી વખતે પસંદ કરવો પડશે વિકલ્પ,બન્ને વિકલ્પના પ્રશ્નોના પ્રકાર અલગ અલગ પુછાશે,બેઝિક રાખનારને 11 વિજ્ઞાન પ્રવાહમાં નહીં મળે પ્રવેશ,ગણિતનું પાઠ્ય પુસ્તક તમામ માટે સામાન્ય રહેશે
