Gujarat/ ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, આજે ઉમેદવારો ડોર ટુ ડોર કરશે પ્રચાર, ગઈકાલે ચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત, મતદારોને રિઝવવા ઉમેદવારો કરશે લોકસંપર્ક, ચૂંટણીને લઈ 21 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન February 20, 2021parth amin Breaking News