Gujarat Rains/ ગુજરાતભરમાં મેઘરાજાએ જમાવટ કરી રાજ્યમાં સરેરાશ 15 ટકાથી વધુ વરસાદ પડ્યો સૌથી વધુ કચ્છ ઝોનમાં 69.47 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો 20.93 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં સરેરાશ 21.73 ટકા વરસાદ મધ્ય ગુજરાતમાં 9.72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો 6.50 ટકા વરસાદ
