Breaking News/ ગુજરાતભરમાં સસ્તા અનાજ દુકાન સંચાલકોની હડતાલ, સમગ્ર રાજ્યના 17000 રેશન સંચાલકો હડતાલ પર, વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાલ, જેને પગલે આજથી અસહકારનું આંદોલન શરુ કર્યુ, અનાજ, ખાંડ, તેલનો જથ્થો ઉતારી વિતરણથી અડગા રહ્યા, સર્વરની ખામી દૂર કરવાની સંચાલકોની માંગણી, 20 હજાર જેટલા કમિશનની પણ માંગણી, માંગણીઓ ન સંતોષાતા દુકાનધારકોએ અનાજ વિતરણ ન કર્યું September 1, 2023khusbu pandya Breaking News