Gujarat/ ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 67.84 ટકા વરસાદ, ગાંધીનગર ખાતે રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં મળી બેઠક, ગત વર્ષની સરખામણીએ બે ગણો વરસાદ નોંધાયો, રાહત કમિશનરના અધ્યક્ષ સ્થાને વેધર વૉચ ગ્રુપની બેઠક July 26, 2022parth amin Breaking News