Gujarat/ ગુજરાતમાં આજથી નિયંત્રણ વધુ હળવા, રાત્રિકરફ્યુની મુદતમાં વધુ એક કલાકનો ઘટાડો, હવે રાત્રિના 11 થી સવારે 6 સુધી રાત્રિ કરફ્યુ, રાજ્યના 8 મહાનગરમાં રહેશે રાત્રિ કરફ્યુ, લગ્નપ્રસંગમાં 150 લોકો હાજરી આપી શકશે, અંતિમસંસ્કારવિધિમાં 20ની મર્યાદા વધારીને 40 કરાઇ, હોટલ-રેસ્ટોરન્ટ રાત્રિના 10 સુધી ખુલ્લા રહેશે, હોમડીલીવરીનો સમય રાત્રિના 12 સુધી કરાયો, એકંદર પ્રજાને વધુ રાહત
