Gujarat/ ગુજરાતમાં આરોગ્ય કટોકટીના અણસાર, આજે હાઈકોર્ટમાં સુઓમોટોની સુનાવણી, ચીફ જસ્ટીસના વડપણ હેઠળની બેંચ કરશે સુનાવણી, કોરોનાની સ્થિતિ ગંભીર હોવાનું HCનું તારણ, ઓક્સિજન-રેમડેસિવિર જેવી સુવિધાનો અભાવ

Breaking News