Gujarat/ ગુજરાતમાં ઇન્કમટેક્સ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન , સિન્થેટીક યાર્નના વેપારી અને ઉત્પાદકોને ત્યાં દરોડા , 330 કરોડના બિનહિસાબી વ્યવહાર ઝડપાયા , દિલ્હી, દાદરાનગર હવેલીમાં પણ સર્ચ ઓપરેશન , IT વિભાગે દસ્તાવેજો, ડિજીટલ પુરાવા કબ્જે કર્યા , 154 કરોડના આંગડિયા પેઢીના હિસાબો સામે આવ્યા , સર્ચ દરમિયાન જ્વેલરી અને 11 બેંક લોકર મળી આવ્યા , ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત September 2, 2021September 2, 2021parth amin Breaking News