કોરોના/ ગુજરાતમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા રાજ્યમાં 11 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં હાલ 112 એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં નવા 14 કેસ નોંધાયા રાજકોટમાં 4 કેસ નોંધાયા કોવિડ-19થી સાજા થવાનો દર 99.13 ટકા રાજ્યમાં વેન્ટિલેટર પર બે દર્દીઓ અમદાવાદ કોર્પોરેશનમાં 14, રાજકોટમાં 4 કેસ સુરત કોર્પોરેશનમાં 2, નવસારીમાં 1 કેસ રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ

Breaking News