Gujarat/
ગુજરાતમાં કોરોનાના નવા 244 કેસ, 24 કલાકમાં 131 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1374, અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા, અમદાવાદ કોર્પોરેશનમાં 117 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 29 કેસ, સુરત કોર્પોરેશનમાં 32 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 10 કેસ