Gujarat/ ગુજરાતમાં પેટ્રોલ ડિઝલના વેચાણમાં ઘટાડો, જનજીવન પૂર્વવત તરફ છતાં વેચાણ ઘટ્યું, વેચાણમાં ઘટાડા માટે ભાવ ઉંચા હોવાનું કારણ, પેટ્રોલ ડિઝના વેચાણમાં 30 ટકા ઘટાડો, રાજ્યમાં પેટ્રોલ ડિઝલના ભાવ 90 થી છે ઉપર, ટાંકી ફૂલ કરાવાનારા ગ્રાહકોની સંખ્યા ઘટી, ગુજરાતમાં દૈનિક 60 લાખ લિટર પેટ્રોલનું વેચાણ, ગુજરાતમાં દૈનિક 183 લાખ લિટર ડિઝલનું વેચાણ
