Breaking News/ ગુજરાતમાં ફરી વધ્યું કોરોનાનું સંક્રમણ 24 કલાકમાં કોરોનાના 30 કેસ નોંધાયા 24 કલાકમાં 6 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 રાજ્યમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદ કોર્પો.માં 12 નવા કેસ નોંધાયા અમરેલીમાં 6 નવા કેસ નોંધાયા રાજકોટ કોર્પો.માં 2 નવા કેસ નોંધાયા સુરત કોર્પો.માં 2 નવા કેસ નોંધાયા વડોદરા કોર્પો.માં 2 નવા કેસ નોંધાયા ગાંધીનગરમાં 1, જુનાગઢમાં 1 કેસ નોંધાયો પોરબંદરમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો સુરત ગ્રામ્યમાં 1, મહેસાણામાં 1 કેસ નોંધાયો
