Gujarat/ ગુજરાતમાં રસીકરણ અભિયાન વેગવાન, કોવિશીલ્ડ રસીના 1.55 કરોડ ડોઝ મૂકાયા, કોવેક્સિનના 21.05 લાખ ડોઝ મૂકાયા, સૌથી વધુ 45 વર્ષથી વધુ વયનાને અપાઇ રસી, 18 થી 45 વયજૂથના 34.92 લાખ યુવાઓને રસી, રાજ્યમાં 1.76 કરોડ લોકોને અપાઇ રસી, 60 થી વધુવયના 43.52 લાખ લોકોને રસી, 45 થી વધુ વયજૂથના 56.17 લાખ લોકોને રસી, 18 થી વધુ વયજૂથના 34.92 લાખ લોકોને રસી, દૈનિક 3 લાખથી વધુ લોકોને રસી આપવા આયોજન, સરકારે 3 કરોડ વેક્સીન ડોઝના આપ્યા ઓર્ડર, ગુજરાત કોરોના મુક્ત તરફ આગળ વધવા કટિબદ્ધ
