Gujarat/ ગુજરાતમાં વરસાદની રી-એન્ટ્રી, રાજ્યના 86 તાલુકામાં વરસાદ, તાપીજિલ્લાના કુકરમુંડા તાલુકામાં સૌથી વધુ વરસાદ, કુકરમુંડા તાલુકામાં 18 કલાકમાં 4 ઇચ વરસાદ, ગઇકાલે સવારે 6 થી રાત્રિના 12 સુધી 18 કલાકનો વરસાદ, દાહોદ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, સુરતજિલ્લાના મહુવા તાલુકામાં 2 ઇંચ વરસાદ, છોટાઉદેપુરજિલ્લાના બોડેલી તાલુકામાં 2 ઇંચ વરસાદ, 19 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 63 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, રાજ્યમાં વરસાદની રી-એન્ટ્રીના કારણે બફારામાંથી મુક્તિ

Breaking News