હાર્ટએટેક/ ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત સુરતમાં ચાલુ બાઈકે યુવકને આવ્યો હાર્ટ એટેક 42 વર્ષિય કાનજી રાજપૂતનું હાર્ટ એટેકથી મોત 3 દિવસ પહેલા રાજસ્થાનથી સુરત આવ્યા હતા April 23, 2023jani Breaking News