Gujarat/ ગુજરાતમાં 21 જૂનથી વોક ઇન વેક્સિનેશન , 21 જૂન થી સ્પોટ પર રજિસ્ટ્રેશન કરાશે, 18-44 વયના લોકોનું સ્પોટ પર રજિસ્ટ્રેશન, 21 જૂન થી બપોરે 3 કલાક બાદ સ્થળ પર નોંધણી, CMની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય

Breaking News