Gujarat Corona Case/ ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 4541 કેસ, 24 કલાકમાં 42 દર્દીના મોત, 24 કલાકમાં 2280 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 22,692 એક્ટિવ કેસ, ગુજરાતમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,37,015 April 9, 2021parth amin Breaking News