Breaking News/ ગુજરાત કેડરના વધુ 2 IAS ઓફિસરને દિલ્હી ડેપ્યુટેશન પર, ગુજરાત સરકારના વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ જશે દિલ્હી, ભારત સરકારે કર્યા વિધિવત ઓર્ડર, ટૂંક સમયમાં બંને અધિકારીઓ ગુજરાતથી જશે દિલ્હી, IAS વિજય નહેરાને દિલ્હી નેશનલ ડિફેન્સ કોલેજમાં પ્રતીનિયુકિત કરાઈ, મનીષ ભારદ્વાજને UIDAIમાં કરાઇ નિયુક્ત, મનીષ ભારદ્વાજની ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે મળ્યુ ડેપ્યુટેશન  

Breaking News
Breaking News