Not Set/
ગુજરાત કૉંગ્રેસને વધુ એક ફટકો, દ. ગુજરાતના વધુ એક નેતા છોડશે કૉંગ્રેસ, લુણાવાડાના પૂર્વ MLA જોડાશે ભાજપમાં, હીરાભાઈ પટેલ સોમવારે જોડાશે ભાજપમાં, સી. આર. પાટિલની હાજરીમાં કરશે કેસરિયાં, 2007થી 2017 સુધી રહી ચુક્યા છે MLA, હીરાભાઈ બે ટર્મ જિલ્લા પંચાયત પ્રમુખ પણ હતા