Ahmedabad/ ગુજરાત કોંગ્રેસમાં કોઈ પરિવર્તન નહીં, કોંગ્રેસમાં સિનિયર નેતાઓને સોંપાઇ જવાબદારી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જવાબદારી સોંપાઇ, અર્જુન મોઢવાડીયા કેમ્પઈન કમિટીના ચેરમેન, દિપક બાબારીયા મેનિફેસ્ટો કમિટીના ચેરમેન, સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલને ઇલેક્શન મેને. કમિટીની જવાબદારી સોંપાઇ, મીડિયા એન્ડ પબ્લિ.કમિટી તુષાર ચૌધરીને સોંપવામાં આવી, કદીર પીરઝાદાને પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન કમિટીના ચેરમેન December 24, 2020parth amin Breaking News