Assembly elections/
ગુજરાત કોંગ્રેસ ચૂંટણીમાં આક્રમક પ્રચાર કરશે કોંગ્રેસ બહાર પાડશે ભાજપ સામે “આરોપનામું” લઠ્ઠાકાંડ, મોરબી બ્રિજ, હત્યાઓ અને કૌભાંડો સાથેનું “આરોપનામું” કોંગ્રેસ આ તમામ મુદ્દા ચૂંટણી પ્રચારમાં જોડી ભાજપને ઘેરશે કોંગ્રેસ પ્રચારમાં નેતાઓ “આરોપનામા” પણ કરશે રજૂ આવતીકાલ સુધીમાં “આરોપનામું” જાહર કરે તેવી શકયતા