Gujarat/ ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે શિક્ષણ બચાવો કાર્યક્રમ, રાજ્યના દરેક જિલ્લામાં યોજાશે કાર્યક્રમ, અમદાવાદમાં નવરંગપુરામાં કાર્યક્રમ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રહેશે ઉપસ્થિત, સરકારના જ્ઞાનશક્તિ સામે કોંગ્રેસનો શિક્ષણ બચાવો કાર્યક્રમ, બપોરે 11.30 કલાક યોજાશે શિક્ષણ બચાવો કાર્યક્રમ

Breaking News