Gujarat/
ગુજરાત કોંગ્રેસ સંગઠનનું નવું માળખું જાહેર, ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનનું નવું માળખું જાહેર, પ્રદેશ સંગઠનમાં 25 ઉપાધ્યક્ષની વરણી, કિશન પટેલની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી, ડો. જીતુ પટેલની પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ તરીકે વરણી, અમદાવાદ શહેર કોંગ્રેસના નવા પ્રમુખ નિરવ બક્ષી, દિનેશ પરમાર, કિશન પટેલ ઉપાધ્યક્ષ, સત્યજીત ગાયકવાડ, અલ્કાબેન ક્ષત્રિય ઉપાધ્યક્ષ