Gujarat/ ગુજરાત કોંગ્રેસ સમિતિ પ્રદેશમંત્રીનું રાજીનામુ , નાનસિંગ વસાવાએ કોંગ્રેસ પક્ષમાંથી આપ્યું રાજીનામુ , ઉમરપાડાના નાનસિંગ વસાવાનું રાજીનામું , આંતરિક વિખવાદ, અવગણના કારણો ધરી આપ્યું રાજીનામું , છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પક્ષના વિવિધ હોદ્દા પર રહી ચુક્યા છે , અગાઉ નાનસિંગ વસાવાના પુત્ર ભાજપ માં જોડાયા હતા

Breaking News